ગુજરાતી

CIC ગૃપ (Community Integrated Care) નફા માટે સામાજીક અને આરોગ્યલક્ષી સંભાળ પૂરી પાડતી નથી અને આ એક નોંધાયેલી ચેરીટી છે. અમે સમૂહમાં કામ કરીએ છીએ ઇંગ્લેન્ડ અને સ્કોટલેંડમાં રહેતા લોકોની સંભાળ અને તેને જરૂરી મદદ પહોંચાડીએ છીએ.

  • સ્વતંત્ર જીવન - શીખવાની મુશ્કેલીઓ, માનસીક સ્વાસ્થ્ય ચિંતા અને શારિરિક વિકલાંગતા ધરાવતા લોકોની સહાયતા કરીએ છીએ.
  • વરિષ્ઠ લોકોની સારસંભાળ - ઉંમર સંબંધિત સ્થિતિઓ માટે લોકોને મદદની વિશાળ શ્રેણી પૂરી પાડીએ છીએ.
  • ઘરવિહોણા માટે સેવાઓ - ઘરવિહોણા લોકો માટે રહેઠાણ અને મદદ.

તમારે કોઇપણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય તો કૃપયા સંપર્ક ફોર્મ ભરવું